સામાન્ય વિજ્ઞાન (General Science) C.N.G. શું છે ? કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કાર નેચરલ ગેસ કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કાર નેચરલ ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઝડપી હોય છે ? લાલ વાદળી પીળો લીલો લાલ વાદળી પીળો લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? મૂત્રપિંડ યકૃત હ્યદય મગજ મૂત્રપિંડ યકૃત હ્યદય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે ? 100-120 દિવસ 30-40 દિવસ 360 દિવસ 10 કલાક 100-120 દિવસ 30-40 દિવસ 360 દિવસ 10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ? સોડિયમ બેન્ટોનાઈટ સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ પ્રવાહી આયોડિન સોડિયમ બેન્ટોનાઈટ સોડિયમ બાયોક્રોમાઈટ સિલ્વર ક્રોમાઈટ પ્રવાહી આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? એલ્ડ્રિન એન્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન એન્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP