કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) CNIEના રિપોર્ટ પ્રમાણે કોરોના ની બીજી લહેર દરમ્યાન કેટલા લોકો બે રોજગાર થયા છે ? 80 લાખ 90 લાખ 1 કરોડ થી વધુ 70 લાખ 80 લાખ 90 લાખ 1 કરોડ થી વધુ 70 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં 10,000 પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર (PMBJK) સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? જીનીવા ટોક્યો વિયેના બાર્સિલોના જીનીવા ટોક્યો વિયેના બાર્સિલોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તેલંગાણા સરકારે 'મેડિસિન્સ ફ્રોમ ધ સ્કાય' પ્રોજેક્ટ માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી ? એમેઝોન સ્કાયરૂટ ફિલપકાર્ટ ગૂગલ એમેઝોન સ્કાયરૂટ ફિલપકાર્ટ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? લેખન વિજ્ઞાન સ્થાપત્ય પત્રકારત્વ લેખન વિજ્ઞાન સ્થાપત્ય પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને 'સ્વસ્થ ભૂમિ, સ્વસ્થ જીવન' થીમ અંતર્ગત 2021 માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)નો લેન્ડ ફોર લાઈફ એવોર્ડ જીત્યો ? વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી ફેમિલિયન ફોરેસ્ટ્રી વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી ફેમિલિયન ફોરેસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP