સામાન્ય વિજ્ઞાન (General Science) કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ? એન્થ્રેસાઈટ લિગ્નાઈટ બિટુમિનસ પીટ એન્થ્રેસાઈટ લિગ્નાઈટ બિટુમિનસ પીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ? ગુરુ બુધ શુક્ર શનિ ગુરુ બુધ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરમાં રક્તકણોની રચના માટે ___ ખૂબ જરૂરી છે. વિટામિન - બી-12 અને ફોલિક એસિડ વિટામિન - સી અને ઉત્સેચકો થાયમીન અને રાઈબોફ્લેવિન પ્રોટીન અને પાણી વિટામિન - બી-12 અને ફોલિક એસિડ વિટામિન - સી અને ઉત્સેચકો થાયમીન અને રાઈબોફ્લેવિન પ્રોટીન અને પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેટલા PPM સુધીનું પાણી આદર્શ ગણાય ? 200 500 100 50 200 500 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડ, તાંબુ, જસત ખનિજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ? પ્રસ્તર ખડકો અગ્નિકૃત ખડકો રૂપાંતરિત ખડકો આપેલ તમામ પ્રસ્તર ખડકો અગ્નિકૃત ખડકો રૂપાંતરિત ખડકો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ પદ્ધતિથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે. એકટેરીયોસ્ટેટીક આથવણ રાંધણ બેક્ટેરીસીડલ એકટેરીયોસ્ટેટીક આથવણ રાંધણ બેક્ટેરીસીડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP