ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? પ્રધાનમંત્રી કેન્દ્રીય નાણાંમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કેન્દ્રીય નાણાંમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે ? બે મહિના એક મહિનો બંધારણ દર્શાવતું નથી. ત્રણ મહિના બે મહિના એક મહિનો બંધારણ દર્શાવતું નથી. ત્રણ મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ? કલેકટર એપેલેટ અધિકારી માહિતી કમિશ્નર માહિતી અધિકારી કલેકટર એપેલેટ અધિકારી માહિતી કમિશ્નર માહિતી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં સામાન્ય સતા છે. ધારાકીય સતા છે. નાણાંકીય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં સામાન્ય સતા છે. ધારાકીય સતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે ? 25 41 31 21 25 41 31 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP