વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ (Computer Literacy Day) ક્યારે ઉજવાય છે ? 2 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બ્રહ્મોસની લાક્ષણિક્તાઓ પસંદ કરો.(i) તે સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે.(ii) તેની મારકક્ષમતા 290 કિ.મી. છે.(iii)તેમાં રામજેટ(RAMJET) એન્જિનનો ઉપયોગ કરાયો છે. i અને ii માત્ર ii માત્ર ii અને iii i, ii, અને iii i અને ii માત્ર ii માત્ર ii અને iii i, ii, અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS તરમૂગલી તથા INS તિહાયુ કયા વર્ગના યુદ્ધ જહાજો છે ? વિશાખાપટ્ટનમ્ ફોલો ઓન વોટર વેટ ક્રાફટ એટેક ક્રાફટ્સ એક્પણ નહીં. કોલક્તા વિશાખાપટ્ટનમ્ ફોલો ઓન વોટર વેટ ક્રાફટ એટેક ક્રાફટ્સ એક્પણ નહીં. કોલક્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'આરોગ્ય મંજરી' પુસ્તકની રચના કોના દ્વારા થઈ હતી ? પતંજલિ વાગ્ભટ્ટ ચરક નાગાર્જુન પતંજલિ વાગ્ભટ્ટ ચરક નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે દેશની મદદ મેળવી હતી ? અમેરિકા ફાન્સ રશિયા એક પણ નહીં અમેરિકા ફાન્સ રશિયા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રૂઝ મિસાઈલ(Cruise missile)વિશે કઈ બાબતો સાચી છે ? તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. આપેલ તમામ ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. આપેલ તમામ ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP