GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કઈ રકમ સંશયિત મિલકત (Contingent Asset) ગણાય છે ? કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા પ્રાથમિક ખર્ચ વટાવેલી હૂંડીઓ કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા પ્રાથમિક ખર્ચ વટાવેલી હૂંડીઓ કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ઉત્પાદન શક્યતા રેખાનું જમણી બાજુ ખસવાનું કારણ કયું છે ? ઉત્પાદકતામાં વધારો સાધનના પુરવઠામાં કે તેની ગુણવત્તામાં વધારો આપેલ તમામ નવી શોધખોળો અને ટેક્નોલોજીનો વિકાસ ઉત્પાદકતામાં વધારો સાધનના પુરવઠામાં કે તેની ગુણવત્તામાં વધારો આપેલ તમામ નવી શોધખોળો અને ટેક્નોલોજીનો વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 The boy was disobedient so he was punished. (Make it simple sentence) The boy was obedient but he was punished. The boy was punished for his disobedience. The boy is punish for his disobedience. Though the boy was obedient, he was punished. The boy was obedient but he was punished. The boy was punished for his disobedience. The boy is punish for his disobedience. Though the boy was obedient, he was punished. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સૂર્યની સપાટી પર જોવા મળતાં કાળા ધાબાંને શું કહે છે ? સૂર્યધાત સૂર્યવિક્ષન સૂર્યકલંકો સૂર્યપાત સૂર્યધાત સૂર્યવિક્ષન સૂર્યકલંકો સૂર્યપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુ માટે નફો (y) ની વેચાણ (x); ઉપરની નિયત સંબંધરેખા 2x + 4y = 600 છે. વસ્તુનું સરેરાશ વેચાણ રૂ.100 છે, તો સરેરાશ નફો ___ થાય. 100 150 250 200 100 150 250 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 5/11 17/11 10/16 11/17 5/11 17/11 10/16 11/17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP