કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) COP27 દરમિયાન કઈ સંસ્થાએ ‘Executive Action Plan of Early Warning for All' લૉન્ચ કર્યો ? WMO UNICEF IMF UNDP WMO UNICEF IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાને શિક્ષણ કાર્યો બદલ ઈન્દિરા ગાંધી પુરસ્કાર મળ્યો ? એન્જલ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રથમ એજ્યુ. ફાઉન્ડેશન સ્વદેશ સેવા ભારત એન્જલ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રથમ એજ્યુ. ફાઉન્ડેશન સ્વદેશ સેવા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1999 વર્ષ 1986 વર્ષ 1977 વર્ષ 1985 વર્ષ 1999 વર્ષ 1986 વર્ષ 1977 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (WTM) 2022નું આયોજન ક્યા કરવામાં આવશે ? લંડન પેરિસ ન્યૂયોર્ક સીડની લંડન પેરિસ ન્યૂયોર્ક સીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્ર માટેનું આર્ટેમિસ 1 મિશન લૉન્ચ કર્યું ? ESA NASA SpaceX ISRO ESA NASA SpaceX ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિ વ્યક્તિ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં સૌથી વધુ યોગદાન આપનારો દેશ ક્યો છે ? ચીન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ચીન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP