કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ શરૂ કરાયું હતું આ ફયુઅલનું કઈ રિફાઇનરીમાં ઉત્પાદન કરાયું હતું ? સાલેમ રિફાઇનરી કાનપુર રિફાઇનરી મથુરા રિફાઇનરી લખનઉ રિફાઇનરી સાલેમ રિફાઇનરી કાનપુર રિફાઇનરી મથુરા રિફાઇનરી લખનઉ રિફાઇનરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્તમાન સંસદ ભવનનું ઉદઘાટન તત્કાલીન સમયે કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? લોર્ડ લિનલિથગો લોર્ડ વિલિગ્ટન લોર્ડ રીડિંગ લોર્ડ ઇરવીન લોર્ડ લિનલિથગો લોર્ડ વિલિગ્ટન લોર્ડ રીડિંગ લોર્ડ ઇરવીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત ડાયનામિકસ લિમિટેડનું મુખ્યમથક ક્યાં આવેલું છે ? બેંગાલુરુ વિશાખાપટનમ્ નવી દિલ્હી હૈદરાબાદ બેંગાલુરુ વિશાખાપટનમ્ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 અંતર્ગત કયું રાજ્ય ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ કવરેજ ધરાવે છે ? ઝારખંડ મણિપુર ગુજરાત બિહાર ઝારખંડ મણિપુર ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આઈપીએલ 2020ની સ્પોન્સર કંપની કઈ હતી ? ડ્રીમ 11 DLF વિવો પેપ્સી ડ્રીમ 11 DLF વિવો પેપ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP