કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ફાઈઝર-બાયો એનટેકની COVID-19 વેક્સિનને આપાતકાલીન મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ?

અમેરિકા
બ્રિટન
ભારત
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગ્રામીણ વિસ્તારોમાં નળ મારફતે પાણી પહોંચાડવા કનેક્શન પૂરા પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

સિક્કિમ
ગુજરાત
ગોવા
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સેનેટરી પેડ્સ જેવી પિરિયડ પ્રોડક્ટ તમામ મહિલાઓને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવા માટે કાયદો ઘડનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

સ્વિટ્ઝર્લૅન્ડ
નેધરલેન્ડ
સ્કોટલેન્ડ
ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP