કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી દવા કઈ છે ? Vincov-19 Noncov-19 Covinov-19 Wicovid-19 Vincov-19 Noncov-19 Covinov-19 Wicovid-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આમા યોજના અને બહિની યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન સિક્કિમ છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા રાજ્યમાં ‘ડોલ ઉત્સવ' મનાવાયો ? પશ્ચિમ બંગાળ આસામ ઉત્તરાખંડ રાજસ્થાન પશ્ચિમ બંગાળ આસામ ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે DRDOના ફ્લાઈટ કન્ટ્રોલ સિસ્ટમ ઈન્ટેગ્રેશન કોમ્પલેકસનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ બેંગલુરુ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ અમદાવાદ બેંગલુરુ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઈનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ ગુજરાત બજેટ 2022-23 માં કરવામાં આવી છે ? ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP