કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વની પ્રથમ વનસ્પતિ (છોડ) આધારિત COVID-19 વેક્સિન Covifenzને મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? કેનેડા UK ઈઝરાયેલ ફ્રાંસ કેનેડા UK ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે ? 7 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે ? 18 માર્ચ 20 માર્ચ 12 માર્ચ 26 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 12 માર્ચ 26 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. આપેલ બંને 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ પૈકી એક પણ નહીં બિહાર દિવસ 2022ની થીમ જળ જીવન હરિયાળી હતી. આપેલ બંને 22 માર્ચના રોજ બિહારનો 110મો સ્થાપના દિવસ મનાવાયો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મિશન ઈન્દ્ર ધનુષ અંતર્ગત રસીકરણમાં ક્યા રાજ્યે ટોચનું સ્થાન હાંસલ કર્યું ? ઓડિશા ગુજરાત બિહાર સિક્કિમ ઓડિશા ગુજરાત બિહાર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ Train Collision Avoidance Sysyem (TCAS)નું પરીક્ષણ કર્યુ તેનું નામ જણાવો. કવચ સુરક્ષા પ્રતિરક્ષા પ્રેરણા કવચ સુરક્ષા પ્રતિરક્ષા પ્રેરણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP