કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં COVID-19 ચેપની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વિરાફીન દવાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપી છે, તેનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? સિપ્લા ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ઝાયડસ કેડિલા સિપ્લા ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ઝાયડસ કેડિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ? દક્ષિણ કોરિયા ઈરાક જાપાન ઈઝરાયેલ દક્ષિણ કોરિયા ઈરાક જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે મનાવાય છે ? 29 મે 30 મે 28 મે 27 મે 29 મે 30 મે 28 મે 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? સોલીસીટર જનરલ મુખ્ય ન્યાયાધીશ CAG એટર્ની જનરલ સોલીસીટર જનરલ મુખ્ય ન્યાયાધીશ CAG એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ? SEED પુરસ્કારો સાસાકાવા પુરસ્કાર ચેમ્પિયન ઓફ ધ અર્થ આપેલ તમામ SEED પુરસ્કારો સાસાકાવા પુરસ્કાર ચેમ્પિયન ઓફ ધ અર્થ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2022માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે ? ઈન્ડોનેશિયા ઈટાલી ભારત બ્રાઝિલ ઈન્ડોનેશિયા ઈટાલી ભારત બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP