કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ સંસ્થાએ બાળકોમાં COVID-19 પ્રત્યે જાગૃકતા લાવવા માટે 'IITM COVID' ગેમ વિકસિત કરી ? IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'અસન બેરેજ' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) દ્વારા નીચેના પૈકી કયા ફંડનું સંચાલન કરવામાં આવતું નથી ? ફંડ ઓફ ફંડ્સ કેપીટલ ફંડ માસ્ટર ફંડ સ્ટ્રેટેજીક ફંડ ફંડ ઓફ ફંડ્સ કેપીટલ ફંડ માસ્ટર ફંડ સ્ટ્રેટેજીક ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF)બોર્ડમાં ચૂંટાનારા બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? રોહન જેટલી દિલીપ રથ બિમલ જુલ્કા રાજીવ જલોટા રોહન જેટલી દિલીપ રથ બિમલ જુલ્કા રાજીવ જલોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) Five Hundred Meter Aperture Spherical Telescope(FAST) નામનું વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ કયા દેશ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું ? રશિયા ચીન અમેરિકા જાપાન રશિયા ચીન અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'બધી હિન્દુ પ્રણાલીઓ પશ્ચિમી સભ્યતાથી શ્રેષ્ઠ છે.' તેવું વિધાન નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવેલું છે ? બાળ ગંગાધર તિલક મધર ટેરેસા એની બેસન્ટ વીર સાવરકર બાળ ગંગાધર તિલક મધર ટેરેસા એની બેસન્ટ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP