કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના 'મેરા COVID કેન્દ્ર' શરૂ કરાયા ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતના કયા તળાવમાંથી 200 વર્ષનો 70 કિલોનો કાચબો મળી આવ્યો ? ચંડોળા તળાવ, અમદાવાદ લાખોટા તળાવ, જામનગર સુરસાગર સરોવર, વડોદરા શર્મિષ્ઠા તળાવ, વડનગર ચંડોળા તળાવ, અમદાવાદ લાખોટા તળાવ, જામનગર સુરસાગર સરોવર, વડોદરા શર્મિષ્ઠા તળાવ, વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020 વિજેતા ટીમ IPL Trailblazers ના કેપ્ટનનું નામ શું છે ? સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રિત કૌર સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રિત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પીએમ કિસાન યોજના જેવી જ 'કાલીયા' યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી ? તેલંગાણા મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ તેલંગાણા મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વનો સૌથી શક્તિશાળી 856 ફૂટ ઊંચો વિન્ડ ટર્બાઈન વર્ષ 2023 સુધીમાં કયા દેશમાં સ્થાપવામાં આવશે ? ચીન ઇંગ્લેન્ડ અમેરિકા રશિયા ચીન ઇંગ્લેન્ડ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP