કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE)એ કઈ સંસ્થા સાથે મળીને 'સ્વાવલંબન સશક્ત-મેગા કેમ્પઈન' શરૂ કર્યું ? ECGC LIC SIDBI DRDO ECGC LIC SIDBI DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશથી ___ દ્વારા 'ટોપ-25' અભિયાન શરૂ કરવામાં આવ્યું. દિલ્હી પોલીસ મુંબઈ પોલીસ CRPF પટના પોલીસ દિલ્હી પોલીસ મુંબઈ પોલીસ CRPF પટના પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા તે અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. આપેલ ત્રણેય પદ્મવિભૂષણ -7 પદ્મશ્રી -102 પદ્મભૂષણ -10 આપેલ ત્રણેય પદ્મવિભૂષણ -7 પદ્મશ્રી -102 પદ્મભૂષણ -10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. 1942ના ભારત છોડો આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ 1942ના ભારત છોડો આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે અસહકારનું આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં બર્ડ ફલુનો સ્ટ્રેઈન H5N8 પક્ષીમાંથી મનુષ્યમાં ફેલાયો હોય તેવો પ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો ? ચીન રશિયા અમેરિકા ભારત ચીન રશિયા અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 'દાવોસ ઇન ધ ડેઝર્ટ' તરીકે ___ ને ઓળખવામાં આવે છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP