કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કયો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અંતર્ગત વિકસાવવામાં આવશે નહીં ? કરોટ આઝાદ પટ્ટન ચકોથી હટ્ટીયાન કોહલા કરોટ આઝાદ પટ્ટન ચકોથી હટ્ટીયાન કોહલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં CSIR-CDRIના વૈજ્ઞાનિક ડૉ.સુશાંત કરને કઈ બીમારી અંગે સંશોધન કરવા માટે 'પ્રો.એ. એન. ભાદુરી મેમોરિયલ લેક્ચર એવોર્ડ' એનાયત થયો ? COVID-19 લીશમેનિયાસિસ (કાલાઝાર) રૂબેલા સ્વાઈન ફ્લુ COVID-19 લીશમેનિયાસિસ (કાલાઝાર) રૂબેલા સ્વાઈન ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા શહેરમાં એડવાન્સ હાયપરસોનીક વિન્ડ ટનલ ટેસ્ટ ફેસીલીટીનું ઉદઘાટન કર્યું ? હૈદરાબાદ ચેન્નાઈ વિશાખાપટનમ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ વિશાખાપટનમ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં હોર્નબિલ ઉત્સવ 2020 આભાસી રીતે ઉજવાયો ? તામિલનાડુ કેરળ મિઝોરમ નાગાલેન્ડ તામિલનાડુ કેરળ મિઝોરમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સોરઠ બાવની' નું સર્જન કોણે કર્યું છે ? રમેશ પારેખ એક પણ નહીં દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ એક પણ નહીં દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુ. એસ. એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર ભારતનું કયું શહેર સૌથી વધુ પ્રદૂષિત છે ? ખડગપુર નોઈડા નવી દિલ્હી કોલકાતા ખડગપુર નોઈડા નવી દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP