વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CPU અંગે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે. તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે. તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે જણાવેલ સંરક્ષણ સંબંધીત વસ્તુઓ પૈકી કઈ વસ્તુઓ સ્વદેશમાં બનાવવામાં આવે છે ? નાગ-એન્ટી ટેન્ક મિસાઈલ રડાર ઇમેજિંગ સેટેલાઈટ આપેલ તમામ તેજસ નાગ-એન્ટી ટેન્ક મિસાઈલ રડાર ઇમેજિંગ સેટેલાઈટ આપેલ તમામ તેજસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્માર્ટ મોબાઈલ ફોન પ્રોસેસર અને તેને બનાવનાર મૂળ કંપનીની નીચે આપેલ જોડ પૈકી કઈ જોડી ખોટી છે ? Tegra K1 Processor - Nvidia Atom Processor - Intel Snapdragon Processor - Quacomm Apple T Processor - Apple Tegra K1 Processor - Nvidia Atom Processor - Intel Snapdragon Processor - Quacomm Apple T Processor - Apple ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ચેન્નઈ ક્યા વર્ગનું યુદ્ધ જહાજ છે ? કોલકાતા વિશાખાપટ્ટનમ સ્કોર્પિયન ચેન્નઈ કોલકાતા વિશાખાપટ્ટનમ સ્કોર્પિયન ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સૌર મેક્સિમાનો આવર્તકાળ કેટલો છે ? 12 10 11 16 12 10 11 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો. આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે. તે નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે. તે નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP