Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
CPUનું પૂરું નામ શું છે ?

સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ
સેન્ટ્રલ પબ્લીક યુનિટ
સેન્ટ્રલ પરફેકટ યુનિટ
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યકિતને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જેતે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યકિતને રજૂ કરવાનો રહે છે ?

48 કલાક
50 કલાક
24 કલાક
12 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
યોગ્ય જોડકા જોડો.
(P) બ્રહ્મો સમાજ
(Q) આર્ય સમાજ
(R) વહાબી આંદોલન
(S) પંચમહાલ ભીલ સેવા મંડળ
(1) દયાનંદ સરસ્વતી
(2) ઠકકરબાપા
(3) સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા
(4) રાજા રામમોહન રાય

P-3, Q-2, R-4, S-1
P-4, Q-1, R-2, S-3
P-4, Q-1, R-3, S-2
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી ૨૫ દિવસે કયો વાર હશે ?

ગુરૂવાર
મંગળવાર
બુધવાર
શુક્રવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે ?

મંગુભાઇ પટેલ
ઓ.પી.કોહલી
વજુભાઇ વાળા
ગણપતભાઇ વસાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP