વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રિસ્કોગ્રાફ (CRESCOGRAPH) સયંત્ર ___ ઉપયોગમાં લેવાય છે. સુનામીની સંભાવનાઓ શોધવા વનસ્પતિની વૃદ્ધિ માપવા ભૂકંપની આવૃત્તિઓ માપવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. સુનામીની સંભાવનાઓ શોધવા વનસ્પતિની વૃદ્ધિ માપવા ભૂકંપની આવૃત્તિઓ માપવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના કુલ કેટલા ફિલટ રિવ્યુ આયોજિત થઈ ચૂક્યા છે ? 15 5 9 11 15 5 9 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ? ફ્રાંસ યુ.એસ.એ. યુ.કે. કેનેડા ફ્રાંસ યુ.એસ.એ. યુ.કે. કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે ? CARTOSAT GSAT-9 GSAT-7 MSAT-1 CARTOSAT GSAT-9 GSAT-7 MSAT-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘સત્યભાભાસૈટ''નો મૂળ ઉદ્દેશ શું છે ? બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી, ઓઝોન સ્તરની દેખરેખ રાખવી ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો બંગાળની ખાડી તથા અરબ સાગરમાં ઉઠતા તોફાનો અંગેની દેખરેખ રાખવી, ઓઝોન સ્તરની દેખરેખ રાખવી ગ્રીનહાઉસ ગેસનો અભ્યાસ કરવો તથા દેખરેખ રાખવી ધ્રુવીય પ્રદેશમાં પીગળતા બરફનો ખ્યાલ મેળવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "આકાશ", "અસ્ત્ર" અને "નિર્ભય" નામાભિધાન નીચે પૈકી કોને આપવામાં આવેલ છે ? રડાર લડાકુ વિમાન મિસાઈલ સબમરીન રડાર લડાકુ વિમાન મિસાઈલ સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP