ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? માસિક રોજિંદા પાલીક વાર્ષિક માસિક રોજિંદા પાલીક વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી જડતી લઈ શકશે ? કલમ 137 કલમ 178 કલમ 165 કલમ 130 કલમ 137 કલમ 178 કલમ 165 કલમ 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 300 કલમ 278 કલમ 311 કલમ 307 કલમ 300 કલમ 278 કલમ 311 કલમ 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય ? કલમ 130 કલમ 145 કલમ 117 કલમ 170 કલમ 130 કલમ 145 કલમ 117 કલમ 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 157 થી કલમ 165 કલમ 113 થી કલમ 143 કલમ 170 થી કલમ 200 કલમ 103 થી કલમ 130 કલમ 157 થી કલમ 165 કલમ 113 થી કલમ 143 કલમ 170 થી કલમ 200 કલમ 103 થી કલમ 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોંન્ગિઝેબલ ગુનાની માહિતી આપનારની વિગતનું લેખિતમાં નોંધ કરી પોલીસે તેની એક નકલ વિનામૂલ્ય માહિતી આપનારને આપવી એવી જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 142 કલમ 154 કલમ 162 કલમ 178 કલમ 142 કલમ 154 કલમ 162 કલમ 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP