ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? સુપ્રીમકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ તાલુકા કોર્ટ સુપ્રીમકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ તાલુકા કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) રાજ્ય સેવકની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ દર્શાવામાં આવેલ છે ? કલમ - 18 કલમ - 36 કલમ - 21 કલમ - 24 કલમ - 18 કલમ - 36 કલમ - 21 કલમ - 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) એસિડ ફેંકી ગંભીર ઈજા કરવી કઈ કલમ હેઠળ ગુનો છે ? કલમ 326- એ કલમ 322 કલમ 321 કલમ 326- બી કલમ 326- એ કલમ 322 કલમ 321 કલમ 326- બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશ કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 433 કલમ 442 કલમ 456 કલમ 436 કલમ 433 કલમ 442 કલમ 456 કલમ 436 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? પાંચ આઠ સાત છ પાંચ આઠ સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે ? કલમ 50 કલમ 40 કલમ 48 કલમ 44 કલમ 50 કલમ 40 કલમ 48 કલમ 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP