ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? સુપ્રીમકોર્ટ હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ તાલુકા કોર્ટ સુપ્રીમકોર્ટ હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ તાલુકા કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી જડતી લઈ શકશે ? કલમ 165 કલમ 178 કલમ 137 કલમ 130 કલમ 165 કલમ 178 કલમ 137 કલમ 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 159 કલમ 137 કલમ 178 કલમ 128 કલમ 159 કલમ 137 કલમ 178 કલમ 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 197 કલમ 217 કલમ 167 કલમ 183 કલમ 197 કલમ 217 કલમ 167 કલમ 183 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય ? કલમ 117 કલમ 145 કલમ 170 કલમ 130 કલમ 117 કલમ 145 કલમ 170 કલમ 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) FIR એટલે શું ? First investigation report Fast information report First information report Fast investigation report First investigation report Fast information report First information report Fast investigation report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP