ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 182 કલમ 142 કલમ 127 કલમ 175 કલમ 182 કલમ 142 કલમ 127 કલમ 175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 9 મહિના 12 મહિના 3 મહિના 6 મહિના 9 મહિના 12 મહિના 3 મહિના 6 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકાર છે ? પાંચ ત્રણ છ બે પાંચ ત્રણ છ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનામાં મદદગારી કઈ કઈ રીતે થઈ શકે છે ? ઉશ્કેરણી દ્વારા કાવતરા દ્વારા મદદ દ્વારા આપેલ તમામ ઉશ્કેરણી દ્વારા કાવતરા દ્વારા મદદ દ્વારા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 320 કલમ 345 કલમ 317 કલમ 329 કલમ 320 કલમ 345 કલમ 317 કલમ 329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કલમમાં દર્શાવવામાં આવી છે ? કલમ -12 કલમ -9 કલમ -15 કલમ -10 કલમ -12 કલમ -9 કલમ -15 કલમ -10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP