ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 307 કલમ 300 કલમ 278 કલમ 311 કલમ 307 કલમ 300 કલમ 278 કલમ 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? તાલુકા કોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 197 કલમ 217 કલમ 183 કલમ 167 કલમ 197 કલમ 217 કલમ 183 કલમ 167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 175 કલમ 182 કલમ 127 કલમ 142 કલમ 175 કલમ 182 કલમ 127 કલમ 142 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ હેઠળ જો અપૂરતો પુરાવો હોય ત્યારે આરોપીને છોડી મૂકવા બાબતે જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 169 કલમ 173 કલમ 131 કલમ 149 કલમ 169 કલમ 173 કલમ 131 કલમ 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 170 થી કલમ 200 કલમ 113 થી કલમ 143 કલમ 103 થી કલમ 130 કલમ 157 થી કલમ 165 કલમ 170 થી કલમ 200 કલમ 113 થી કલમ 143 કલમ 103 થી કલમ 130 કલમ 157 થી કલમ 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP