ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 142 કલમ 182 કલમ 127 કલમ 175 કલમ 142 કલમ 182 કલમ 127 કલમ 175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખ થી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 6 મહિના 9 મહિના 3 મહિના 12 મહિના 6 મહિના 9 મહિના 3 મહિના 12 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ તકરારી મિલકત જપ્તીમાં લઈ તેના માટે રિસીવર આપી શકાય છે ? કલમ 140 કલમ 172 કલમ 154 કલમ 146 કલમ 140 કલમ 172 કલમ 154 કલમ 146 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી જડતી લઈ શકશે ? કલમ 165 કલમ 130 કલમ 178 કલમ 137 કલમ 165 કલમ 130 કલમ 178 કલમ 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? તાલુકા કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ સુપ્રીમકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 170 થી કલમ 200 કલમ 113 થી કલમ 143 કલમ 157 થી કલમ 165 કલમ 103 થી કલમ 130 કલમ 170 થી કલમ 200 કલમ 113 થી કલમ 143 કલમ 157 થી કલમ 165 કલમ 103 થી કલમ 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP