ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 201 કલમ 211 કલમ 197 કલમ 181 કલમ 201 કલમ 211 કલમ 197 કલમ 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 197 કલમ 167 કલમ 199 કલમ 187 કલમ 197 કલમ 167 કલમ 199 કલમ 187 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 178 કલમ 128 કલમ 159 કલમ 137 કલમ 178 કલમ 128 કલમ 159 કલમ 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખ થી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 9 મહિના 6 મહિના 3 મહિના 12 મહિના 9 મહિના 6 મહિના 3 મહિના 12 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 170 થી કલમ 200 કલમ 157 થી કલમ 165 કલમ 103 થી કલમ 130 કલમ 113 થી કલમ 143 કલમ 170 થી કલમ 200 કલમ 157 થી કલમ 165 કલમ 103 થી કલમ 130 કલમ 113 થી કલમ 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 142 કલમ 127 કલમ 175 કલમ 182 કલમ 142 કલમ 127 કલમ 175 કલમ 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP