ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ માં ન્યાયાધીશો અને જાહેર નોકર સામે ફોજદારી કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 197 કલમ 183 કલમ 167 કલમ 217 કલમ 197 કલમ 183 કલમ 167 કલમ 217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? માસિક પાલીક રોજિંદા વાર્ષિક માસિક પાલીક રોજિંદા વાર્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ? કલમ 137 કલમ 142 કલમ 179 કલમ 173 કલમ 137 કલમ 142 કલમ 179 કલમ 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) જો પોલીસ દ્વારા આરોપીનું અન્વેષણ 24 કલાકમાં પૂરું ન થાય ત્યારે કાર્યની કાર્યવાહી બાબતે CRPC ની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવે છે ? કલમ 133 કલમ 143 કલમ 178 કલમ 167 કલમ 133 કલમ 143 કલમ 178 કલમ 167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય ? કલમ 130 કલમ 117 કલમ 170 કલમ 145 કલમ 130 કલમ 117 કલમ 170 કલમ 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP