ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 167 કલમ 197 કલમ 187 કલમ 199 કલમ 167 કલમ 197 કલમ 187 કલમ 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? સુપ્રીમકોર્ટ હાઇકોર્ટ તાલુકા કોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ સુપ્રીમકોર્ટ હાઇકોર્ટ તાલુકા કોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 128 કલમ 159 કલમ 137 કલમ 178 કલમ 128 કલમ 159 કલમ 137 કલમ 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ? કલમ 142 કલમ 179 કલમ 137 કલમ 173 કલમ 142 કલમ 179 કલમ 137 કલમ 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોંન્ગિઝેબલ ગુનાની માહિતી આપનારની વિગતનું લેખિતમાં નોંધ કરી પોલીસે તેની એક નકલ વિનામૂલ્ય માહિતી આપનારને આપવી એવી જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 142 કલમ 154 કલમ 178 કલમ 162 કલમ 142 કલમ 154 કલમ 178 કલમ 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) CRPC ની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી જડતી લઈ શકશે ? કલમ 165 કલમ 130 કલમ 137 કલમ 178 કલમ 165 કલમ 130 કલમ 137 કલમ 178 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP