કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 1 ઓગસ્ટ 22 જુલાઈ 11 ઓગસ્ટ 27 જુલાઈ 1 ઓગસ્ટ 22 જુલાઈ 11 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2 ઓક્ટોબર, 2022થી લાગુ થનારી ‘વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના' અંતર્ગત ક્યા બ્રાન્ડ નામ હેઠળ તમામ પ્રકારના ખાતર વેચવામાં આવશે ? હિન્દુસ્તાન ઉર્વરક આઝાદી ભારત હિન્દુસ્તાન ઉર્વરક આઝાદી ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2022માં સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ (UNSC) આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા ક્યો દેશ કરી રહ્યો છે ? અમેરિકા ભારત જાપાન ચીન અમેરિકા ભારત જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પીચિ વન્યજીવ અભયારણ્યમાં કીટકની નવી પ્રજાતિ પ્રોટોસ્ટિકટા એનામલાઈકા શોધવામાં આવી ? કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ ચંદ્ર મિશન ‘દાનુરી’ લૉન્ચ કર્યું ? દક્ષિણ કોરિયા સિંગાપુર ઈરાન ઈજિપ્ત દક્ષિણ કોરિયા સિંગાપુર ઈરાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અભ્યાસ વજ્ર પ્રહાર 2022નું આયોજન બકલોહ (હિમાચલ પ્રદેશ)માં કર્યું હતું ? ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP