કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 29 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 2070 સુધીમાં નેટ ઝીરો લક્ષ્ય હાંસલ કરવા માટે ક્યા રાજ્યે વિઝન ડોક્યુમેન્ટ જારી કર્યું ? છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ કેરળ છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય એથલીટે પેરિસમાં 2023 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો ? ભીમરાવ કેસરકર નિષાદકુમાર અમિતકુમાર સુરોહા વરુણસિંહ ભાટી ભીમરાવ કેસરકર નિષાદકુમાર અમિતકુમાર સુરોહા વરુણસિંહ ભાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? વિયેતનામ ઈંગ્લેન્ડ ફ્રાન્સ શ્રીલંકા વિયેતનામ ઈંગ્લેન્ડ ફ્રાન્સ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જયકુમારસિંહ અનુરાગ ગુપ્તા સત્યનારાયણ પ્રધાન અજય ભટનાગર જયકુમારસિંહ અનુરાગ ગુપ્તા સત્યનારાયણ પ્રધાન અજય ભટનાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતમાં 12 દેશો વચ્ચેના તરંગ શક્તિ બહુરાષ્ટ્રીય અભ્યાસનું આયોજન કરાઈ રહ્યું છે, તે ક્યા પ્રકારનો અભ્યાસ છે ? હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ માનવતા સહાય અભ્યાસ હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ માનવતા સહાય અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP