GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જ્યારે રીઝર્વ બેન્ક સી.આર.આર. (CRR) ઘટાડે ત્યારે પ્રવાહિતા પર શું અસર થાય ? પ્રવાહિતા ઘટે કોઈ અસર ન થાય પ્રવાહિતા વધે પ્રવાહિતામાં વધઘટ થાય પ્રવાહિતા ઘટે કોઈ અસર ન થાય પ્રવાહિતા વધે પ્રવાહિતામાં વધઘટ થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ? બાબુભાઈ જશભાઈ પટેલ સુરેશભાઈ મહેતા ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા બાબુભાઈ જશભાઈ પટેલ સુરેશભાઈ મહેતા ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કઈ સંસ્થાને ઓડિટરની નિમણૂક માટે ખાસ ઠરાવની જરૂર નથી ? ઓ.એન.જી.સી. સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા સહકારી કંપની રિલાયન્સ કંપની ઓ.એન.જી.સી. સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા સહકારી કંપની રિલાયન્સ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 1956ના કંપનીધારા મુજબ ઓડિટરની નિમણૂકની કલમ જણાવો. કલમ - 224 કલમ - 221 કલમ - 228 કલમ - 214 કલમ - 224 કલમ - 221 કલમ - 228 કલમ - 214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્રમાંક સહસંબંધાકનું વધુમાં વધુ મૂલ્ય કેટલું થાય ? 0.5 1 Zero -1 0.5 1 Zero -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ? 94મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP