સામાન્ય વિજ્ઞાન (General Science) CRTનું પૂરું નામ શું છે ? કેથોડ રે ટ્યુબ કેથોડ રાઈટ ટયુબ કમ્પ્યૂટર કેથોડ રેમ ટયુબ કેથોડ રે ટ્યુબ કેથોડ રાઈટ ટયુબ કમ્પ્યૂટર કેથોડ રેમ ટયુબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.1. ઝીનોફોબિયા2. એક્રોફોબીયા 3. ટ્રાઈપેનોફોબીયા 4. આર્સનફોબીયા અ. ઊંચાઈનો ડર બ. ઈન્જેકશનનો ડર ક. આગનો ડરડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે ? ત્રણેય કામ માટે અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા દાણા વાવવા ખેતર ખેડવા ત્રણેય કામ માટે અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા દાણા વાવવા ખેતર ખેડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ? ઉષ્મા વહન ઉષ્મા વિકિરણ ઉષ્મા ગમન ઉષ્મા નયન ઉષ્મા વહન ઉષ્મા વિકિરણ ઉષ્મા ગમન ઉષ્મા નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રોનિક ચોક બોર્ડ નીચેના પૈકી કોના માટે વપરાય છે ? બેટા ક્રોમ પ્રોજેક્ટર LCD પ્રોજેક્ટર OHP પ્રોજેક્ટર VHS પ્રોજેક્ટર બેટા ક્રોમ પ્રોજેક્ટર LCD પ્રોજેક્ટર OHP પ્રોજેક્ટર VHS પ્રોજેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડવર્ષા (Acid rain) માં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે ? હાઇડ્રોક્લોરિક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરિક એસિડ ઝિંક કલોરાઈડ હાઇડ્રોક્લોરિક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરિક એસિડ ઝિંક કલોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP