કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ GeM સેવાઓ લૉન્ચ કરી ?

વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય
ઇલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય
નાણાં મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
મેરિયમ વેબસ્ટરે વર્ડ ઓફ ધ યર તરીકે ક્યો શબ્દ ઘોષિત કર્યો ?

ગેસલાઈટિંગ
પર્માક્રાઈસિસ
મૂનલાઈટિંગ
સનલાઈટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા દેશે પ્લાસ્ટિક પ્રદૂષણ સમાપ્ત કરવા માટે જસ્ટ ટ્રાન્ઝિશન ઈનિશિયેટિવની ઘોષણા કરી ?

દ.આફ્રિકા
એક પણ નહીં
આપેલ બંને
કેન્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP