કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતની ‘સુરક્ષા બાબતોની સમિતિ’ (CSS)એ કયા દેશના 'C- 295 mw' વિમાનની ખરીદીની મંજૂરી આપી છે ? જાપાન સ્પેન ફ્રાંસ ઈઝરાયેલ જાપાન સ્પેન ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી કૃષ્ણા નાગરે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ? ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો બેડમિન્ટન શૂટિંગ ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો બેડમિન્ટન શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે 'SIMEX- 2021' અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું ? 27મી 29મી 28મી 30મી 27મી 29મી 28મી 30મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઇ-ગોપાલા એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલય ‘ભારતમાં શહેરી પ્લાનિંગ ક્ષમતામાં સુધાર' શીર્ષકથી રિપોર્ટ રજૂ કર્યો હતો ? એક પણ નહીં નાણાં મંત્રાલય નીતિ આયોગ KVIC એક પણ નહીં નાણાં મંત્રાલય નીતિ આયોગ KVIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. લદાખે બ્લેક નેક્ડ કેનને રાજ્યપક્ષી ઘોષિત કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં લદાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. લદાખે બ્લેક નેક્ડ કેનને રાજ્યપક્ષી ઘોષિત કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં લદાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP