કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે જોઈન્ટ ટ્રેઈનિંગ એક્સરસાઈઝ ‘Cyclone-I' જૈસલમેરમાં યોજી ?

બાંગ્લાદેશ
ઈજિપ્ત
ઈઝરાયેલ
ઓમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના ઉદ્યમિઓ માટે વ્હોટ્સએપ થકી ફરિયાદ નોંધવાની સુવિધા શરૂ કરી છે ?

કર્ણાટક
તમિલનાડુ
મહારાષ્ટ્ર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ ક્યા દેશ દ્વારા સહ-પ્રાયોજિત ‘એજ્યુકેશન ફોર ડેમોક્રેસી’ અંગે સંકલ્પ અપનાવ્યો ?

ભારત
બાંગ્લાદેશ
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP