વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિફેન્સ એક્વિઝિશન કમિટિ (DAC)ના અધ્યક્ષ કોણ હોય છે ? પ્રધાનમંત્રી કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિ રક્ષામંત્રી પ્રધાનમંત્રી કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિ રક્ષામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. આપેલ બંને યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. આપેલ પૈકી કોઈ નહીં તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. આપેલ બંને યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયો કુત્રિમ ઉપગ્રહ નથી ? INSAT શ્રોસ ફોબોસ રોહીણી INSAT શ્રોસ ફોબોસ રોહીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળયાન (માસ ઓર્બિટર મિશન) વિશે ખરાં વિધાનો ચકાસો. આપેલ બંને તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?(i) માહિતી પ્રસારણ(ii) સંદેશા વ્યવહાર(iii)વનીકરણનો ખ્યાલ(iv)હવામાનનો ખ્યાલ ii, iii અને iv માત્ર iii i અને ii i,ii અને iv ii, iii અને iv માત્ર iii i અને ii i,ii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દિલ્લી વર્ગના વિધ્વંસક જહાજોમાં નીચેના પૈકી કયા જહાજોનો સમાવેશ થાય છે ? INS ચેન્નાઈ આપેલ તમામ INS દિલ્લી INS મૈસૂર INS ચેન્નાઈ આપેલ તમામ INS દિલ્લી INS મૈસૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP