કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી ખેડૂતોને વીજળી સબસીડી પૂરી પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના પ્રથમ ડેપ્યૂટી જનરલ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? આઈ.એમ.વિજયન પી.કે. બેનરજી અભિષેક યાદવ ચુની ગૌસ્વામી આઈ.એમ.વિજયન પી.કે. બેનરજી અભિષેક યાદવ ચુની ગૌસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 15 જાન્યુઆરી, 2021ના રોજ ઇન્ડિયા મીટીઓરોલોજિકલ ડીપાર્ટમેન્ટ (IMD)નો સ્થાપના દિવસ મનાવાયો. તેની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1907 વર્ષ 1875 વર્ષ 1915 વર્ષ 1885 વર્ષ 1907 વર્ષ 1875 વર્ષ 1915 વર્ષ 1885 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ? નાગાર્જુનસાગર ડેમ ઓમકારેશ્વર ડેમ કડાણા ડેમ સરદાર સરોવર ડેમ નાગાર્જુનસાગર ડેમ ઓમકારેશ્વર ડેમ કડાણા ડેમ સરદાર સરોવર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દર્પણકુમાર અગરવાલ કિરણકુમાર અગરવાલ સુબોધકુમાર જયસ્વાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી દર્પણકુમાર અગરવાલ કિરણકુમાર અગરવાલ સુબોધકુમાર જયસ્વાલ પ્રબોધકુમાર અગ્નિહોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરીના રોજ ત્રિપુરામાં 43મો કોકબોરોક દિવસ મનાવાયો. 'કોકબોરોક' શું છે ? ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની મૂળભાષા ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાની આદિવાસી જાતિ ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની મૂળભાષા ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાની આદિવાસી જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP