કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) DCGIએ ઝાયડસ કેડિલા દ્વારા નિર્મિત કઈ રહીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે ? MV-COV-D ZNCov-D ZyCov-D NV-COV-D MV-COV-D ZNCov-D ZyCov-D NV-COV-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં BRICS દેશોએ ક્યા સંગઠન દ્વારા પ્રસ્તાવિત કાર્બન મર્યાદા કરનો વિરોધ કર્યો છે ? EU UN SAARC ASEAN EU UN SAARC ASEAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રિયલ એસ્ટેટ કન્સલટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ અનુસાર, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ___ સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની ગયું છે. બીજું ત્રીજું પ્રથમ ચોથું બીજું ત્રીજું પ્રથમ ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ મહિનાની કઈ તારીખે ધર્મ અથવા વિશ્વાસ પર હિંસાના શિકાર બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે ? 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 23 ઓગસ્ટ 25 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં માં વર્લ્ડ રેકોર્ડ સાથે સુમિત અંતિલે દેશને કઈ રમતમાં બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો ? ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ જેવલિન થ્રો ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ જેવલિન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? વેઈટ લિફિન્ટંગ બોક્સિંગ કુસ્તી ડિસ્ક થ્રો વેઈટ લિફિન્ટંગ બોક્સિંગ કુસ્તી ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP