કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરીકે કોની નિયુક્તિ કરાઈ ? ડૉ.સૈયદ કુરેશી ડૉ.રાજીવ રઘુવંશી ડૉ.રાજીવ શુકલ પ્રદીપ શર્મા ડૉ.સૈયદ કુરેશી ડૉ.રાજીવ રઘુવંશી ડૉ.રાજીવ શુકલ પ્રદીપ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મુખ્યમંત્રી તીર્થદર્શન યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સેફર ઈન્ટરનેટ દિવસ (SID) ક્યારે મનાવાય છે ? ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના ગુરુવારે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના બીજા મંગળવારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહના મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નિયુક્ત કરવામાં આવેલ રાજ્યપાલ અને સંબંધિત રાજ્ય અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મણિપુર – રમેશ બૈસ અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય મણિપુર – રમેશ બૈસ અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ વીમેન્સ U-19 T20 વર્લ્ડ કપ ક્યા દેશની ક્રિકેટ ટીમે જીત્યો ? ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું. આપેલ બંને એક પણ નહીં એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP