કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિજિટલ ક્રોપ સર્વે (DCS) લૉન્ચ કર્યો ? વિજ્ઞાન અને ટેક. મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેક. મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ખેલો ઈન્ડિયા વીમેન્સ લીગનું નવું નામ શું છે ? એમ્પાવર વીમેન્સ લીગ શક્તિ વીમેન્સ લીગ અસ્મિતા વીમેન્સ લીગ ભારતીય નારી વીમેન્સ લીગ એમ્પાવર વીમેન્સ લીગ શક્તિ વીમેન્સ લીગ અસ્મિતા વીમેન્સ લીગ ભારતીય નારી વીમેન્સ લીગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) SMILE-75 પહેલ ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ક્યા સમુદાયોને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવામાં આવ્યો ?(1). ગદા બ્રાહ્મણ (2). કોળી (૩). પદારી જનજાતિ (4). પહાડી જાતીય સમુહ માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 2 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન હૉકી ફેડરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1958 1961 1999 1971 1958 1961 1999 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP