કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આસામ રાઇફલના DG તરીકે તાજેતરમાં કયા લેફટનન્ટ જનરલ તરીકેની નિમણૂક કોની કરવામાં આવી છે ? પ્રદીપચંદ્ર નાવીર હેમત બીસવા રાજીવ શુકલ પ્રમોદ કુમાર તિવારી પ્રદીપચંદ્ર નાવીર હેમત બીસવા રાજીવ શુકલ પ્રમોદ કુમાર તિવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ ક્યારે મનાવાય છે ? 8 જૂન 9 જૂન 11 જૂન 10 જૂન 8 જૂન 9 જૂન 11 જૂન 10 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં અમેરિકન સોસાયટી ઓફ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ એન્ડોસ્કોપી (ASGE)નો રુડોલ્ફ V શિંડલર પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? સૌમ્યા સ્વામીનાથન ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી ડૉ. રણદીપ ગુલેરિયા બલરામ ભાર્ગવ સૌમ્યા સ્વામીનાથન ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી ડૉ. રણદીપ ગુલેરિયા બલરામ ભાર્ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈલેક્ટ્રિક મોબિલિટી' વિષય અંતર્ગત BRICS નેટવર્ક યુનિવર્સિટીના સંમેલનની આભાસી મેરબાની કરી ? IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT રુડકી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ? પંજાબ રાજસ્થાન અરુણાચલ પ્રદેશ મેઘાલય પંજાબ રાજસ્થાન અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ? હેમર બ્લોવ્ઝ ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક એન અમેરિકન મેરેજ હેમર બ્લોવ્ઝ ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક એન અમેરિકન મેરેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP