કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો.

ઓશન નેવિગેશન
સાગર સંપર્ક
ઓશનકિંગ
સમુદ્ર મંથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર (NCSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અર્જુન યાદવ
નેહા વશિષ્ઠ
કે. સુંદરમ્
એમ.યુ.નાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ?

ઉત્તર રેલવે
પશ્ચિમ રેલવે
પૂર્વોત્તર રેલવે
દક્ષિણ રેલવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP