Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ did you stay in Ambaji ? However How long How about How many However How long How about How many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ? ખેતીમાં નુકસાનનો પ્રસૂતિ સમયનો ટ્રેક્ટર ખરીદવાનો બાળકોના ભોજનનો ખેતીમાં નુકસાનનો પ્રસૂતિ સમયનો ટ્રેક્ટર ખરીદવાનો બાળકોના ભોજનનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Denomination Delimitation Derecognisation Demonetisation Denomination Delimitation Derecognisation Demonetisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ એકલવ્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - મંડિ ઈ - બજાર ઈ - નામ ઈ - કોમર્સ ઈ - મંડિ ઈ - બજાર ઈ - નામ ઈ - કોમર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? મીનપિયાસી ઘનશ્યામ ઈર્શાદ દ્વિરેફ મીનપિયાસી ઘનશ્યામ ઈર્શાદ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP