GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે તથા પ્રત્યેક વ્યંજનને તે પૂર્વે આવતા મૂળાક્ષર તરીકે સંકેતબધ્ધ કરવામાં આવે છે. તો આ સાંકેતિક ભાષામાં "DIFFERENTIATION" નો સંકેત કયો થશે ?

CJGGDSDOSHZUJNM
આપેલ પૈકી એક પણ નહીં
CJDDFQFOSJBSJPM
CJEEDSFMSHZUJNM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જોડકાં જોડો.
a. ગરબો
b. ભડલી વાક્ય
c. દુહો
d. ભીલી ઉખાણું
i. ભીંતમાં ભીંત, પસીતમાં પાણી
ii. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક; જેમાં સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એક
iii. જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો
iv. ગાલ વાવ્યો છે, રાધાજીને આંગણે

a-iv, b-iii, c-i, d-ii
a-iv, b-iii, c-ii, d-i
a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા રાજ્યે NITI આયોગના ઈન્ડિયન ઈનોવેશન ઈન્ડેક્ષ 2020 ની બીજી આવૃત્તિના ઈનોવેશન ઈન્ડેક્ષમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ?

કેરળ
કર્ણાટક
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ?

અલ્બુકર્ક
વાસ્કો-દ-ગામા
ફ્રાંસિસ્કો ડી અલ્મીડા
નુનો દા કુન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી ?

કારાકોરમ
આપેલ પૈકી એક પણ નહીં
હિમાલય
હિંદુકુશ પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP