બાયોલોજી (Biology) DNA ના બંધારણ માટે સાચું શું છે ? A = C અને T = G આપેલ તમામ A = T અને C =G A = G અને T=C A = C અને T = G આપેલ તમામ A = T અને C =G A = G અને T=C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ? કરોલસ લિનિયસ આઈકલર આર.એચ. વ્હીટેકર થીઓફેસ્ટસ કરોલસ લિનિયસ આઈકલર આર.એચ. વ્હીટેકર થીઓફેસ્ટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ કયા સમુદાયમાં જોવા મળેલ છે ? નુપૂરક સૂત્રકૃમિ સંધિપાદ મૃદુકાય નુપૂરક સૂત્રકૃમિ સંધિપાદ મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? વડોદરા ચેન્નાઈ કોલકાતા મુંબઈ વડોદરા ચેન્નાઈ કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે છે ? આકાર અને કદ એક પણ નહીં આપેલ તમામ રચના અને જીવનશૈલી આકાર અને કદ એક પણ નહીં આપેલ તમામ રચના અને જીવનશૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ? થીઓફેસ્ટસ લિનિયસ વ્હીટેકર આઈકલર થીઓફેસ્ટસ લિનિયસ વ્હીટેકર આઈકલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP