બાયોલોજી (Biology)
DNA સંશ્લેષણનું ચોક્કસ માપન કરવા માટે ક્યો રેડિયોઍક્ટિવ જરૂરી છે ?

એડેનીન
થાયમીન
ડીઓક્સિ રીબોઝ
યુરેસીલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બધા જ પ્રકારની સમમિતિ ધરાવતો સમુદાય કયો છે ?

પ્રજીવ
નુપૂરક
સંધિપાદ
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ?

પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો
પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો
પ્રકાશ, પાણી
પ્રકાશ, પાણી, તાપમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આવૃત્તબીજધારી વનસ્પતિમાં મધ્યપટલની બંને તરફ શું સર્જાય છે ?

રસધાનીપટલ
લિપિડસ્તર
કોષરસપટલ
કોષદીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ?

ફૉરવર્ડ વિકૃતિ
બિંદુવિકૃતિ
રીવર્સ વિકૃતિ
રંગસૂત્રીય વિકૃતિ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP