GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?

જિલ્લા વિકાસ અધિકારી
રાજય ચૂંટણી આયોગ
કલેકટર
વિકાસ કમિશ્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

15 ઓગષ્ટ, 2006
2 ઓક્ટોબર, 2001
11 સપ્ટેમ્બર, 2004
26 જાન્યુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP