GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ do you visit the library every month ? How much Who How often How many How much Who How often How many ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારત સરકારે મગ પાકના વર્ષ 2018-19 માટે પ્રતિ ક્વીન્ટલ ટેકાના ભાવ કેટલા જાહેર કરેલ છે ? રૂ. 5600 રૂ. 6975 રૂ. 5675 રૂ. 4890 રૂ. 5600 રૂ. 6975 રૂ. 5675 રૂ. 4890 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કઈ જંતુનાશક દવા સિસ્ટમિક (Systemic) છે ? ફેનવેલરેટ સાઈપરમેથ્રીન ડાયમીથોએટ મિથાઈલ પેરાથીઓન ફેનવેલરેટ સાઈપરમેથ્રીન ડાયમીથોએટ મિથાઈલ પેરાથીઓન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પાણીની અછતવાળા વિસ્તારમાં સામાન્ય રીતે ક્યું પાક સંરક્ષણ સાધન વપરાય ? સ્પ્રેયર મીસ્ટ બ્લોઅર પાવર સ્પ્રેયર ડસ્ટર સ્પ્રેયર મીસ્ટ બ્લોઅર પાવર સ્પ્રેયર ડસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા તત્ત્વની ઊણપથી ડાંગર પાકના પાંદડામાં કથ્થાઈ કલરના ટપકાઓ દેખાય છે ? લોહ મેગેનીઝ જસત કોપર લોહ મેગેનીઝ જસત કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 0.1% સોડીયમ = ___ પી. પી. એમ. 1000 100 10 10,000 1000 100 10 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP