ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડોલેક્ષ - DOLLEX શું છે ? યુ.એસ.એ. નું એક સ્ટોક એક્સચેન્જ ભારતનું એક સ્ટોક એક્સચેન્જ ભારતના નાણાબજારનો એક સૂચકાંક યુ.એસ.એ. ના નાણા બજારનો એક સૂચકાંક યુ.એસ.એ. નું એક સ્ટોક એક્સચેન્જ ભારતનું એક સ્ટોક એક્સચેન્જ ભારતના નાણાબજારનો એક સૂચકાંક યુ.એસ.એ. ના નાણા બજારનો એક સૂચકાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? સીધા કરવેરા આપેલા બંને આડકતરા કરવેરા એક પણ નહીં સીધા કરવેરા આપેલા બંને આડકતરા કરવેરા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઇકોનોમિક સર્વે - કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? ચેરમેન સેબી ચેરમેન નાબાર્ડ ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય ગવર્નર ચેરમેન સેબી ચેરમેન નાબાર્ડ ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 31મી ડિસેમ્બર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 8મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 8મી નવેમ્બર, 2016 8મી ઓક્ટોબર, 2016 8મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? આબકારી જકાત સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ સંપત્તિ વેરો કોર્પોરેટ ટેક્સ આબકારી જકાત સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ સંપત્તિ વેરો કોર્પોરેટ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ? મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP