Talati Practice MCQ Part - 3 Dosમાં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે ? 15 8 7 6 15 8 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ? ગોદાવરી સતલુજ કાવેરી સરસ્વતી ગોદાવરી સતલુજ કાવેરી સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પ્રદાર્થ ઉમેરવામાં આવે છે ? જિપ્સમ એમોનિયા યુરિયા લાઈમ જિપ્સમ એમોનિયા યુરિયા લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ફિલ્ટર' ઓપ્શન કઈ એપ્લિકેશનમાં જોવા મળે છે ? WORD EXCEL POWER POINT NONE WORD EXCEL POWER POINT NONE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? કાનમ ઘોઘા પડધરી ધ્રોલ કાનમ ઘોઘા પડધરી ધ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ? ચોપાઈ સ્ત્રગ્ધરા શિખરિણી અનુષ્ટુપ ચોપાઈ સ્ત્રગ્ધરા શિખરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP